અમદાવાદ11 મિનિટ પેહલા
- કૉપી લિંક
હેલ્પ્સ ફાઉન્ડેશન ‘માનવ જે પીડ પરાઈ જાણે રે’ના ગુરુમંત્ર પર ખૂબ જ ઉત્સાહથી કાર્યરત છે. પોતાના પ્રયત્નો થકી સમાજને નવી દિશામાં લઇ જવાનો પ્રયત્ન કરે છે. આ જ પ્રયત્નોમાં હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ત્રણ અલગ અલગ વિષયના ક્ષેત્રોની પસંદગી કરવામાં આવી છે એ મુજબ શિક્ષણ, સ્વાસ્થ્ય અને આજીવિકાના વિષયમાં કાર્ય કરતું હેલ્પ્સ ફાઉન્ડેશન હાલના બદલતા સમયમાં નવા નવા વિષયો સાથે જોડાય છે અને સમાજ સેવા અને સમાજ કાર્યના ઉત્તમ ભાવથી કાર્ય કરે છે.

આજીવિકાના ક્ષેત્રમાં બે આલગ અલગ રીતે હેલ્પ્સ ફાઉન્ડેશન