ગારિયાધાર4 મિનિટ પેહલા
- કૉપી લિંક
- નવા રોડની સાથે સ્પીડ બ્રેકર નથી મુકાયા
- પુર ઝડપે દોડતા વાહનોથી અકસ્માત
ગારિયાધાર શહેરના પાલિતાણા રોડ જે ગૌરવ પથ તરીકે ઓળખાય છે આ રોડ પર હાલમાં એક પણ સ્પીડ બ્રેકર ન હોવાથી અમુક વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવે છે જેથી અનેક વખત નાના મોટા અકસ્માતો બને છે આ રોડ તંત્ર દ્વારા નવો બનાવ્યો પરંતુ સ્પીડ બ્રેકરો નવા રોડની સાથે એકપણ સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા નથી.
હજુ સુધી તંત્ર દ્વારા આ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા