- Gujarati News
- Local
- Gujarat
- Valsad
- Health Kits Will Be Placed At Polling Booths In Valsad, Efforts Will Be Made To Ensure That Voters Are Not Affected By The Heat Wave.
વલસાડ16 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભાની સામાન્ય ચૂંટણી 7મી મેં ના રોજ યોજાશે. રાજ્ય હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગણી આપવામાં આવી છે. જેને લઈને રાજ્ય ચૂંટણી વિભાગના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા ચૂંટણી વિભાગે વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની મદદ લઈને જિલ્લામાં આવેલા તમામ મતદાન મથકોમાં હિટ વેવની દવાઓ પુરી પાડવા જણાવવામાં આવ્યું છે. સાથે વલસાડ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા, પંખા, કુલર, મંડપ સહિતની પાયાની સુવિધાઓ તમામ મતદાન મથકો ઉપર કરવામાં આવશે.
જે અંગે વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારે વધુ માહિતી આપી હતી.