અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ધોરણ 12ના ગઇકાલે જાહેર થયેલા બોર્ડના પરિણામમાં હાંસોલની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલની હિરલ જજ્ઞાસી 94.71 ટકા, સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલની સાક્ષી અસ્સુદાનીએ 94.29 ટકા, સેન્ટ મેરી સ્કૂલની જૂહી હિંગોરાનીએ 94.29 ટકા, વિલિયમ ઝેવિર્સ સ્કૂલની નયના ટેકવાણીએ 94 ટકા, કેજીકે સ્કૂલમાં અભ્યાસ કરતી મુસ્કાન તુલસીયાણીએ 93.71 ટકાએ હાંસલ કર્યા.
હિરલ જજ્ઞાસી
સાક્ષી અસ્સુદાની
જૂહી હિંગોરાની
નયના ટેકવાણી
મુસ્કાન તુલસીયાણી