- Gujarati News
- Local
- Gujarat
- Porbandar
- In Porbandar’s Bhavsinghji Government Hospital, It Was Proposed To Provide The Meals Given To The Patients In Packing Dishes According To Their Preferences.
પોરબંદર4 મિનિટ પેહલા
- કૉપી લિંક
- દર્દીઓને જમવાનું ન મળતા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે : સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને કરી રજુઆત
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના એક પરિવારના સભ્યોને હોસ્પિટલ દ્વારા જમવાનું આપવામાં આવી રહ્યું છે અને આ બાબતે કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે.પરંતુ હાલ દર્દીઓને ડિનમાં જમવાનું ન આપતા હોય તેમજ મેનુ મુજબ પણ જમવાનું ન આપવામાં આવતું હોવાથી સામાજિક આગેવાન દ્વારા હોસ્પિટલના તંત્રને રજુઆત કરવામાં આવી છે.
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તક