- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- In Wagad, Akshay Tritiya Has Created The Atmosphere Of A Thousand Weddings, Including The Patidar Community, From Rural To Urban Markets.
કચ્છ (ભુજ )9 મિનિટ પેહલા
- કૉપી લિંક
વૈશાખ સુદ 3 એટલે અખાત્રીજનો પાવન દિવસ. આજે વણ જોયા મુહૂર્તના દિવસે વાગડ વિસ્તારમાં લગ્નોત્સવની ધૂમ જોવા મળી રહી છે. દુધઈ પટ્ટીથી ગાગોદર હાઇવે પટ્ટી અને નાની મોટી વાગડના રાપર ભચાઉ પંથકમાં પાટીદાર સમાજમાં અંદાજીત એક હજાર જેટલા લગ્નો લેવાઇ રહ્યા છે. અનેક સ્થળે 10 થી 50 સુધી સામુહિક લગ્ન ઉત્સવના આયોજનો કરવામાં આવ્યા છે. એક સામટા લગ્નોને લઈ ગામડાથી તાલુકા મથક સુધીની બજારોમાં રોનક છવાઈ છે. ખાસ કરીને લગ્નમાં હાજરી આપવા આવેલો મોટા ભાગનો વર્ગ મુંબઇ મહારાષ્ટ્ર અને બેંગ્લોર સહિતના વિસ્તારમાંથી ઉમટી પડ્યો છે.
આજે અખાત્રીજના દિવસે વણજોયા મૂહૂર્ત મા લગ્ન કરવાનો દિવસ