ગીર સોમનાથ (વેરાવળ)એક મિનિટ પેહલા
- કૉપી લિંક
વેરાવળ વનવિભાગ દ્વારા ચંદનચોરીના લાકડા સાથે એક ઈસમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ યુવકે ચંદનના લાકડાનું કટીંગ તાલાલા તાલુકાના ગુંદરણ ગામે કરેલ હોવાની કબૂલાત આપી છે. તો વધુ તપાસમાં વેરાવળ તાલુકાના આજોઠા ગામે 43 જેટલા સાગના વૃક્ષોનું કટીંગ કર્યાની પણ કબૂલત આપતા વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વેરાવળ રેન્જ ફોરેસ્ટર કે.ડી. પંપાણીયા એ માહિતી આપતા