વલસાડઅમુક પળો પેહલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના વાપીમાં 4 મેના રોજ સળગેલી હાલતમાં મળેલા મૃતદેહના ગુનાનો ભેદ ઉકેવાઇ ગયો છે. આ યુવકની હત્યા બીજા કોઇએ નહીં પણ યુવકના સગા મામાએ કરી હતી. પોતાની પત્ની સાથે ભાણેજ ના આડા સંબંધ હોવાનો વહેમ રાખી ભાણેજને રાજકોટથી વાપી બોલાવ્યો હતો. બાદમાં દમણ લઇ જઇ દારૂ પિવડાવીને પરત વાપી લાવી હત્યાને અંજામ આપ્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
લાશ પાસેથી પોલીસને મોબાઇલ મળ્યો ઘટનાની વિગતે વાત કરીએ તો ગત