મહિસાગર (લુણાવાડા)8 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહીસાગર જિલ્લાની લુણાવાડા સેસન્સ કોર્ટે ગૌ માંસના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીને 7 વર્ષને કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે વર્ષ 2021માં બાકોર પોલીસે ઈસમન ઘરે જઈ ગૌ માંસનો જથ્થો ઝડપ્યો હતો. જે બાદ તેમના વિરુદ્ધ બાકોર પોલીસ મથકે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે કેસ મહીસાગરની લુણાવાડા સેસન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને ફિરોજ ભીખાભાઇ શેખ, રહેવાસી તલાવડી ફળિયું પાંડરવાડા, ખાનપુરને સજા અને દંડ ફટકરવામાં આવ્યો છે.
સ્પેશિયલ પી.પી, મહીસાગર જિલ્લા. વાસુભાઈ સંવાણીએ