અમદાવાદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદ શહેરમાં ગઈ કાલે રવિવારે બપોર બાદ કેટલાક વિસ્તારમાં હળવા વરસાદના ઝાપટાં પડ્યા હતા. ભારે પવન ફૂંકાવાને કારણે વિવિધ વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. જ્યારે આજે સોમવારે સવારે ઠંડકનો માહોલ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલથી તાપમાનમાં વધારો થશે અને પારો 40 ડિગ્રી પાર થવાની શક્યતા છે.
રવિવારની સાંજે વાતાવરણમાં બદલાવને કારણે શહેરીજનો માટે