મહિસાગર (લુણાવાડા)5 મિનિટ પેહલા
- કૉપી લિંક
7 મે 2024ના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજવાનું છે. ત્યારે મહીસાગર જિલ્લામાં નાગરિકો વધૂમાં વધુ મતદાન કરે તે માટે અનેક મતદાન જાગૃતિના અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહા કુમારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, કર્મચારીઓ સતત મતદાન જાગૃતિ માટે અપીલ કરી રહ્યા છે ત્યારે આજે મહીસાગર ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા વિડીયોના માધ્યમથી નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી અલગ અલગ મતદાન