વડોદરા1 કલાક પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઘરના મોભીએ તેના પિતા, પુત્ર અને પત્નીને શેરડીમાં ઝેર આપ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. દરમિયાન પત્ની અને પિતાનું મોત નિપજ્યું છે. બંનેના અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા છે, ત્યારબાદ પતિ હોસ્પિટલ પોલીસ ચોકીમાં ઈમર્જન્સી ડેથની નોંધ કરાવે છે, જેમાં તેની પત્ની સામે આંગળી ચીંધે છે. જોકે, આ દરમિયાન પોલીસ પૂછપરછ દરમિયાન તેની તબિયત લથડતાં તેને સયાજી હોસ્પિટલ ખસેડાય છે. જ્યાં શકમંદ અને તેનો દીકરો ક્રિટિકલ કન્ડિશનમાં છે.
ઈન્વેસ્ટિગેશનમાં શું સામે આવ્યું? દિવ્ય ભાસ્કર દ્વારા આ