દાહોદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લામા કોંગ્રેસમાં પાર્ટી તુટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડ સહિત સીંગવડ, સંજેલી અને ફતેપુરા તાલુકાના સેંકડો કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
લોકસભા અને ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે