બનાસકાંઠા (પાલનપુર)4 મિનિટ પેહલા
- કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો પર સૂચારુરૂપે વિતરણ વ્યવસ્થા ચાલે તે માટે એક સરકારી કર્મચારીની નિમણૂક કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્રાથમિક શિક્ષકોને કામગીરી સોંપાતા વિરોધનો સૂર ઉઠ્યો હતો. જિલ્લા પ્રાથણિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવ્યા બાદ પુરવઠા વિભાગ દ્વારા હવે શિક્ષકોની જગ્યાએ અન્ય સરકારી કર્મચારીઓને ફરજ સોંપવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે જિલ્લા શિક્ષણ સંઘ પ્રમુખ સંજયભાઈ દવે સાથે ટેલિફોનિક