મહેસાણા2 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહેસાણા તાલુકાની મેઉ પગાર કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ પટેલ પોતાના વતન વિજાપુર તાલુકાના રણાસણ ગામે પોતાના માતુ મણીબેન અને દીકરી શ્રેયા તથા મિત્રો સાથે મળી અને લોકશાહીના પર્વ એવા લોકસભા ચૂંટણી અંતર્ગત રણાસણ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું તથા વધુમાં વધુ મતદાન થાય એ માટે મતદારોને પ્રેરિત કર્યા.