અમદાવાદ4 કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદ શહેરને ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય છે. અન્ય રાજ્યોના તથા ગુજરાત રાજયના અન્ય જિલ્લાઓના અનેક લોકો રોજગાર અર્થે આવે છે. સ્થળાંતર કરીને આવેલા લોકો અમદાવાદમાં અનેક વિસ્તારમાં આવેલી વસાહતોમાં રહે છે અને છુટક મજુરીકામ કરતા હોય છે. આ પ્રકારના સ્લમ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં વસ્તી રહે છે. તેમને પૂરતી આરોગ્ય સુવિધા આપવા માટે ઇમ્પેક્ટ ગુરુ ફાઉન્ડેશન દ્વારા કોટક મહિન્દ્રા સાથે 6 કેર ઓન વ્હીલ(COW) ની આજથી શરૂઆત કરવામાં આવી છે.
કોર્પોરેશન સાથે સતત જોડાયેલી રહેશે કેર ઓન વ્હીલ અમદાવાદ