અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી 2024નું આજે અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ સિવિલ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં મતદાતાઓ વહેલી સવારે 6:30 વાગ્યાથી જ મતદાન માટે લાંબી લાઇન લગાવી હતી. તેમજ લોકોએ મતદાન માટેનો ઉત્સાહ દર્શાવી લાઈન લગાવી શાંતિથી ઊભા રહ્યા હતા. મતદાતાઓની અડધો કિલોમીટરથી પણ વધુ લાઇન લાગી હતી.
(આ વીડિયો મુક્તજીવન સ્કૂલના આચાર્ય અશોકભાઇ કોટક દ્વારા