અમદાવાદ14 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદમાં મૃગેશભાઈ પટેલ અને કેતનભાઇ મિસ્ત્રી આજરોજ મ્યુનિસિપલ શાળા નંબર-26 આકાશેઠ કુવાની પોળ રાયપુરની અંદર મતદાન કર્યું. તેમનો મતદાન માટેનો ઉદ્દેશ અમારી ફરજ અમારી જવાબદારીના સ્લોગન સાથે તેમણે તેમની મતદાન કરીને ફરજ અદા કરી છે.