56 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી…
કથીરિયા ભાજપમાં આવ્યા તો તેના કુમાર કાકા જ અટક્યા આમ આદમી