ADVERTISEMENT

Gujarat

Gujarat news

Get real time update about this post category directly on your device, subscribe now.

મહારાજા સયાજીરાવના પિતા કાશીરાવની છત્રીનો કાંગરો તૂટી પડયો

છત્રીના જે મિનારા પરથી કાંગરો ખરી  પડ્યો તે ભાગ તસવીરમાં દેખાય છેવડોદરા : કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી  બ્રિજના પ્રારંભમાં આવેલી મહારાજા...

Read more

પાંજરાપોળની જમીન પર ભાજપના કોર્પોરેટરનો કબજાનો દાવો કોર્ટે ફગાવી દીધો

પાંજરાપોળની પાછળ જમીન ખરીદ્યા બાદ કોર્પોરેટર રાજેશ દલસુખભાઇ પ્રજાપતિએ પાંજરાપોળની જમીનમાંથી રસ્તો કાઢ્યોેUpdated: Apr 28th, 2024વડોદરા : નેશનલ હાઇવેની સામેની...

Read more

છાણી પોલીસ સ્ટેશનની સામેના ફળિયામાં જ બંધ મકાનમાંથી ચોરી

સોના - ચાંદીના દાગીના સહિત ૧.૨૪ લાખની મતા લઇ જતા ચોરUpdated: Apr 28th, 2024વડોદરા,છાણી પોલીસ સ્ટેશનની સામે આવેલા સ્વામિ નારાયણ...

Read more

માંજલપુરમાં બાઇક સવારે મોપેડને ટક્કર મારતા એન.આર.આઇ.નું મોત

ભારત અને યુ.કે.ની ડયૂલ સિટિઝન શિપ ધરાવતા એન.આર.આઇ. વડોદરામાં છેલ્લા સવા વર્ષથી ભાડાના ફ્લેટમાં રહેતા હતાUpdated: Apr 28th, 2024વડોદરા,ડયૂલ સિટિઝનશિપ...

Read more

સંજીવની યોજનાના દૂધના પાઉચ કેરેટ સાથે ખુલ્લામાં ફેંકી દેવાયા

કુપોષિત બાળકોને દૂધ ના મળ્યું અને જાહેરમાં ફેંકી દીધું ઃ સરકારી ગ્રાંટના દુરુપયોગ માટે કોણ જવાબદાર?Updated: Apr 28th, 2024તા.૨૮ નસવાડી...

Read more

રેલવેના ગીરવતસિંહનો વીડિયો વાયરલ થયો હતો કારમાં ખાખી વર્દીમાં લાંચ માંગતો રેલવેનો એએસઆઇ સસ્પેન્ડ

મહેસાણાથી આવેલી વ્યક્તિઓ કરગરતી રહી અને ગીરવતસિંહ પૈસાની માંગણી સતત કરતો હતોUpdated: Apr 28th, 2024વડોદરા, તા.28 વડોદરામાં ખાખી વર્દીમાં એક...

Read more

કંપનીના પ્રોજેક્ટ મેનેજરનો ભાયલીમાં એપાર્ટેમેન્ટના પાંચમા માળેથી નગ્નાવસ્થામાં કૂદી ે આપઘાત

એ ં યુવાનને કપડાં પહેરી લેવા માટે પત્ની અને પાડોશી સમજાવતા રહ્યા, તે દરમિયાન દોડીને ગેલેરીમાંથી ભૂસ્કો માર્યોUpdated: Apr 28th,...

Read more

તાંદલજામાં ફૂટપાથ પર ગૌ માંસ વેચતા આરોપી સામે ગુનો દાખલ

નાપાડથી ગૌ માંસ લઇને આવી વેચાણ કરતો હતોUpdated: Apr 28th, 2024 વડોદરા,તાંદલજામાં ફૂટપાથ પર બેસીને ગૌ માંસ વેચતા આરોપીને એસ.ઓ.જી.એ ઝડપી...

Read more

વલસાડથી અમદાવાદ જવા નીકળેલા ટેમ્પા ડ્રાઇવરની હત્યાનો ભેદ હજી અકબંધ

પોલીસે નિવેદનો લીધા પણ કોઇ સફળતા ના મળીUpdated: Apr 28th, 2024વડોદરા,વલસાડથી અમદાવાદ જવા માટે નીકળેલા ટેમ્પા ડ્રાઇવરની હત્યા કરી તેની...

Read more

નાનપણમાં કરેલી મદદના કારણે યુવતીને સંબંધ રાખવા હેરાન કરતો સંબંધી

યુવતી ઘર બદલે તો લોકેશન ટ્રેસ કરી સંબંધી ત્યાં પણ પહોંચી જતો હતોUpdated: Apr 28th, 2024વડોદરા,બિહારથી વડોદરા આવી નોકરી કરી ...

Read more
Page 794 of 1542 1 793 794 795 1,542

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?