અમદાવાદ5 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યમાં રહેતા અગ્રવાલ સમાજના લોકો દ્વારા અમદાવાદ ખાતે પ્રથમ વખત પ્રી-હોળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ સહિત દેશના વિવિધ રાજ્યમાં વસતા અગ્રવાલ સમાજના લોકો એકત્ર થઈને સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને હોળીની ઉજવણી કરી હતી. રાજા અગ્રસેનના વંશજો દ્વારા દેશના વિવિધ પ્રદેશ પારંપરિક નૃત્ય સહિત વેશભુષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા અને પુરુષોએ વેશભૂષા અને નૃત્ય પ્રસ્તુત કર્યા મૂળ