- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Raids On 25 Angadia Firms In State Including ISKCON Arcade, CG Road, Income Tax Team Joined The Investigation After Finding 10 Crores And 1 KG Of Gold
અમદાવાદ2 કલાક પેહલા
- કૉપી લિંક
રાજ્યભરની અલગ અલગ આંગડિયા પેઢી પર આજે CID ક્રાઇમે દરોડા પાડ્યા હતા. બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદ મળતાં CID ક્રાઇમ દ્વારા અમદાવાદના સીજી રોડ પર આવેલા ઇસ્કોન આર્કેડની અનેક આંગડિયા પેઢી સહિત રાજ્યભરમાં 25થી વધુ જગ્યાઓ પર આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10 કરોડ રોકડા અને એક કિલો સોનું મળી આવતા ઇન્કમટેક્સ વિભાગની ટીમ તપાસમાં જોડાઈ હતી. બપોરના સમયથી મોડી સાંજ સુધી દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું.
25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમના દરોડા રાજ્યભરની આંગડિયા