વડોદરા13 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરમાં આજે ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની ચૂંટણી કારેલીબાગ વિસ્તારમાં આવેલા દાજી બ્રહ્મભટ્ટ છાત્રાલય ખાતે યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રગતિ અને પરિવર્તન પેનલમાં કોરોના દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર થયાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. વડોદરા તેમજ શહેર જિલ્લામાંથી 1200થી વધુ રિટેલ કેમિસ્ટ વ્યાપારી, દવાના હોલસેલ વ્યાપારી , સર્જિકલ પ્રોડક્ટના વ્યાપારી, જેનરિક દવાઓના વ્યાપારી , ફાર્માસિસ્ટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.
ઇન્જેક્શન અંગેના આક્ષેપો ફગાવ્યા મતદારોના પ્રાણ પ્રશ્ન લઈને