વડોદરા2 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા સાકરદા રોડ ઉપર રાણીયા ગામ પાસે વહેલી સવારે રહસ્યમય અકસ્માતમાં ભાદરવા ગામના યુવાનનું અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું. પોલીસે યુવાનનો મૃતદેહ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે અકસ્માતના બનાવનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. આ બનાવે ભાદરવા ગામ સહિત આસપાસના ગામોમાં ચકચાર જગાવી મૂકી છે.
મૃતકની ફાઈલ તસવીર.
ગામમાં ગમગીની મળેલી માહિતી પ્રમાણે સાવલી તાલુકાના ભાદરવા