1 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન ચાલી રહ્યું છે. પાર્ટીના નેતાઓએ CWCની બેઠક સાથે અધિવેશનનો ઉદઘોષ કરી દીધો છે. ત્યારે નેતાઓમાં 6 દાયકા બાદ કોંગ્રેસને બેઠી કરવા કેટલો જુસ્સો છે. આ અધિવેશનથી નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનું ભવિષ્ય કેટલું ઉજ્જવલ જોઈ રહ્યા છે. ગાંધી