Tag: Congress

હરિયાણાની ભાજપ સરકાર પર સંકટ: 3 અપક્ષ ધારાસભ્યોનો કોંગ્રેસને ટેકો; હુડ્ડાએ કહ્યું- સરકાર લઘુમતીમાં, CM રાજીનામું આપે

હરવિન્દર યાદવ, નારનૌલ/રોહતક4 મિનિટ પેહલાકૉપી લિંકહરિયાણાના CM નાયબ સૈની અને પૂર્વ CM ભૂપેન્દ્ર હુડ્ડા સાથે કોંગ્રેસને સમર્થન કરનાર અપક્ષ ધારાસભ્યો ...

મેનિફેસ્ટો પર ચિદમ્બરમે કહ્યું- ભાજપના નેતાઓ આંખની સારવાર કરાવે: કોંગ્રેસની સરકાર હોત તો આજે અર્થવ્યવસ્થા 200 લાખ કરોડની હોત

નવી દિલ્હી26 મિનિટ પેહલાકૉપી લિંકચિદમ્બરમે કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 10 વર્ષમાં GDP બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.કોંગ્રેસના ...

200 વાઇસ ચાન્સેલર-પ્રોફેસરનો રાહુલને પત્ર: લખ્યું- તમે રાજકીય લાભ માટે ખોટું બોલ્યા; રાહુલે યુનિવર્સિટીમાં સિલેક્શન પ્રોસેસ પર સવાલ ઉઠાવ્યા હતા

નવી દિલ્હી15 કલાક પેહલાકૉપી લિંકદેશની ઘણી યુનિવર્સિટીઓના લગભગ 200 વાઇસ ચાન્સેલરો અને પ્રોફેસરોએ રાહુલ ગાંધીને ઓપન લેટર લખ્યો છે. જેમાં ...

રાહુલે સફેદ ટી-શર્ટ પહેરવાનું કારણ જણાવ્યું: રાહુલે કહ્યું- મને સાદા કપડાં ગમે છે, આ રંગ ટ્રાન્સપરેન્સી અને સાદગી દર્શાવે છે

નવી દિલ્હી29 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાહુલનો એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં રાહુલે ચૂંટણી પ્રચાર અને ...

હુબલી મર્ડર કેસ- અમિત શાહ નેહાના પરિવારને મળ્યા: કહ્યું- દરેક પરિસ્થિતિમાં ન્યાય મળશે, જરૂર પડશે તો CBI તપાસ થશે

બેંગલુરુ22 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બુધવારે (1 મે) કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરેમથને મળ્યા હતા અને તેમની પુત્રી ...

મોદીએ કહ્યું- કોંગ્રેસ SC-ST અનામત પર તલવાર લટકાવી રહી છે: OBCનું જીવવાનું મુશ્કેલ કરી દેશે; જો I.N.D.Iની સરકાર આવશે તો 5 વર્ષ સુધી શપથ સમારોહ જ ચાલશે

નવી દિલ્હી12 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન મોદીએ દિલ્હીમાં એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. (ફાઈલ)​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ પર ...

અમિત શાહનો એડિટેડ વીડિયો વાઇરલ, FIR નોંધાઈ: SC, ST અને OBCની અનામત સમાપ્ત કરવાની વાત, ભાજપ અને ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને ફરિયાદ કરી

નવી દિલ્હી18 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે (28 એપ્રિલ) દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે FIR નોંધી છે. આ ...

નાણામંત્રીએ કહ્યું- અમે ફરીથી ઈલેક્ટોરલ બોન્ડ લાવીશું: કોંગ્રેસે કહ્યું- હજુ કેટલું લૂંટશો; સુપ્રીમ કોર્ટે આ યોજનાને ગેરબંધારણીય જાહેર કરી હતી

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને લઈને ફરી વિવાદ થઈ શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં ...

21 રાજ્યોની 102 બેઠકો પર આવતીકાલે મતદાન: 2019માં ભાજપે 40, ડીએમકે 24, કોંગ્રેસ 15 અને અન્યોએ 23 બેઠકો જીતી હતી

નવી દિલ્હી4 કલાક પેહલાકૉપી લિંક2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર શુક્રવાર, 19 એપ્રિલના ...

Page 1 of 8 1 2 8

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?