- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Saurashtra University’s PhD In Nursing Admission Process In PhD Admissions In Saurashtra University Accuses Syndicate Member Of Nepotism, Demands Resignation Of Chancellor
રાજકોટ37 મિનિટ પેહલા
- કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નર્સિંગમાં પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયામાં લાગવગશાહીનો સિન્ડિકેટ સભ્ય ધરમ કાંબલીયા દ્વારા કરવામાં આવ્યો છે. તેમના દ્વારા યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ નીલાંબરી દવે સામે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરવામાં આવી છે. આક્ષેપ કર્યો છે કે, નર્સિંગનો વિષય મેડિકલ ફેકલ્ટીમાં આવતો હોવા છતાં આ વિષયમાં વિદ્યાર્થીઓને પીએચ.ડી. પ્રવેશ માટેની ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટીમાં મેડીકલ ફેકલ્ટીના ડીન નહોતા અને પીએચ.ડી. નથી કર્યુ તે ડી. આર. સી. અધ્યક્ષ તરીકે હતા. જેથી આ બાબતે તપાસ કરી કાર્યવાહીની માગ કરી છે અને કુલપતિનું રાજીનામું માંગ્યું હતું.
નિયમનું તથા આદેશોનું પાલન કરતા નથી શિક્ષણમંત્રી ઋષિકેશ