પિતાનું સ્વપ્ન સાકાર કરીને જ રઇશ: રાજકોટમાં રિક્ષા-લારી ચલાવનારના દીકરા-દીકરી બોર્ડમાં ચમક્યા, કોઈએ UPSC ક્રેક કરી IAS તો કોઈએ ડૉક્ટર બનવાની ઈચ્છા દર્શાવી – Rajkot News
રાજકોટ14 મિનિટ પેહલાકૉપી લિંકઆજે ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ એકસાથે જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાનું ...