વડોદરા3 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્માર્ટ સિટી વડોદરા કોર્પોરેશનનો સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં 33મા નંબરે આવી ગયું છે. નોંધનીય છે કે, 2022માં 14મો નંબર આવ્યો હતો. સ્વચ્છતા અને વિકાસની વાતો કરનાર પાલિકાની સ્વચ્છતા સર્વેક્ષણે પોલ ખોલી નાખી છે.
કરોડોનો ખર્ચ કરાય છે આજે સ્વચ્છ સર્વેક્ષણ-2023ના આજે જાહેર