મહેસાણા4 મિનિટ પેહલા
- કૉપી લિંક
જાયન્ટ્સ મહેસાણા સહિયર દ્વારા મનુભાઈ ચોક્સીના સહયોગથી તા. 23 એપ્રિલ 2024ના રોજ દિશા ડે સ્કૂલના 60 માનસિક દિવ્યાંગ બાળકો માટે વોટરપાર્ક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ પાણીની વિવિધ રાઇડ્સની મજા માણી હતી. તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દાતામનુભાઈ ચોક્સી, જા. પિ. ફા. ના ચેરમેન