ભરૂચ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
આમોદ પોલીસ મથક વિસ્તારમાંથી એક વર્ષ પહેલાં સગીરાને ભગાડી જનાર આરોપી સામે પોકસો એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો.તેને ભરૂચ એસઓજી ટીમે બાતમીના શીતલ સર્કલથી ઝડપી પાડી વધુ તપાસ અર્થે આમોદ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે.
આરોપી સગીરાને ફોસલાવી ભગાડી ગયો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા