અમદાવાદ5 કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદમાં આજે પતંગરસિયાઓએ પતંગબાજી કરીને ભરપૂર આનંદ માણ્યો છે તો બીજી તરફ પતંગ ઊડાડવા માટે વપરાતી ધારદાર દોરીનો શિકાર અનેક લોકો અને અબોલ પશુઓ ઈજાગ્રસ્ત થયા છે. આજે પતંગની દોરીના કારણે ધાબા પરથી પડી જવાથી કે એક્સિડન્ટના કારણે ઈજાગ્રસ્ત થયાના 49 કેસ નોંધાયા હતા, જેને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
49 લોકોને સારવાર અર્થે સિવિલ ખસેડાયા અમદાવાદ સિવિલમાં