- Gujarati News
- Local
- Gujarat
- Surat
- The Bootlegger In Surat Hid The Quantity Of Liquor Under The Seat Of The Car And In The Thief’s House In Diki And Went To Enter The City And Was Caught By The PCB Police Team Before Entering The City.
સુરત5 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતમાં બુટલેગર દ્વારા દારૂ ઘૂસાડવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે. પોલીસને છેતરી તેમની સામેથી મોટી માત્રામાં દારૂને સુરતમાં ઘૂસાડવાનો બુટલેગરનો અજીબ કીમિયો પણ પોલીસે નિષ્ફળ બનાવી લીધો છે. બોલેરો ફોર વ્હિલ ગાડીમાં ચોરખાના બનાવી મોટી માત્રામાં કરાતી દારૂની હેરાફેરીને સુરત પીસીબી પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ગાડીના ચોર ખાનામાંથી આઠ લાખથી વધુનો દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસે કારચાલકની ધરપકડ કરી સુરતમાં પોલીસની નજરથી બચી