પારડી1 કલાક પેહલા
- કૉપી લિંક
- કપડાં આધારે મૃતક મોતીવાડાના વૃદ્ધ હોવાની ઓળખ થઇ
પારડીના રેટલાવ હાઇવે પાસે અવાવરુ જગ્યાથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. જે ભૂંડ જેવા પ્રાણીએ ચૂંથી ખાધો હોય ઓળખ કરવી ખૂબ મુશ્કેલ બની હતી જોકે કપડાંના આધરે થઇ હતી જોકે મૃત્યુનું કારણ જાણવા પારડી પોલીસે ફોરેન્સિક પીએમ કરાવડાવી કાર્યવાહી હાથ ધરી છે.
પારડીના રેટલાવ હાઇવે પર સાંઈ મંદિર પાસે એક પડતર મકાન પાછળ