અમદાવાદ11 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદમાં બનતા રસ્તાઓમાં કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય ગુણવત્તા જાળવવામાં આવતી નથી તેમજ અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે રસ્તાની કામગીરી યોગ્ય થતી ન હોવાના પગલે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રોડની કામગીરી અંગેની તમામ માહિતી એપ્લિકેશનમાં અપલોડ કરવા સૂચના આપી છે. રોડની કામગીરીમાં ક્યાંક ડામરનું ઉષ્ણ તામાન ઓછું હોવાને કારણે રસ્તો બનાવવાની ગુણવત્તા ઘટી જતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તમામ માહિતીઓ આપવામાં આવતાં રસ્તાઓની ગુણવત્તાઓ તેમજ ગેરરીતિઓ પર અંકુશ આવવાની શક્યતા છે.
શહેરમાં રસ્તાઓ બનાવવા માટે કયા પ્રકારના ટેસ્ટ થાય