મહેસાણા13 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહેસાણામા થોડા દિવસ અગાઉ તળેટી અને શોભાસણ રોડ પર આવેલા રેલવે ટ્રેક પરના સિગ્નલ અને તેના ટેલી કોમ્યુનિકેશનને ઓપરેટ કરતા કંટ્રોલરુમ માંથી તસ્કરો મોનીટર,સિપિયુ,અર્થીગ કેબલ સહિત 6.61 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થયા હતા.જે ગુન્હાના તસ્કરોને મહેસાણા તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.
મહેસાણાના 16 એપ્રિલની રાત્રે તળેટી અને શોભાસણ રોડ પર આવેલા