સાબરકાંઠા (હિંમતનગર)12 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાબરકાંઠાના ઇડરમાં બે દિવસ પહેલા બનેલા ગુનામાં LCBએ તપાસ દરમિયાન ઈડરના માથાસુર નજીકથી બાઈક સાથે મધ્યપ્રદેશની કડિયા ગેંગના ત્રણ શખ્સોને ઝડપીને નવ વણઉકેલ્યા ગુનાનો ભેદ ઉકેલીને રૂ 2.90 લાખનો મુદ્દામાલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે સાબરકાંઠા LCBના PI એસ.એન.કરંગીયાએ ટેલીફોનીક