અરવલ્લી (મોડાસા)5 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજકાલ અરવલ્લીમાં તસ્કરી ઘટનાઓએ માઝા મૂકી છે. કોઈ વેપાર, ઉદ્યોગ કે રહેણાંક વિસ્તાર હોય ત્યાં તસ્કરો અગાઉ રેકી કરીને તસ્કરી કરતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં તસ્કરીની ઘટના સામે આવી છે.
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરોમાં બનતી તસ્કરીની