દ્વારકા ખંભાળિયા5 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહિલા પર દુષ્કર્મ ગુજારી મારી નાખવાની ધમકી
ઓખા મંડળમાં રહેતા એક મહિલાને ગાંધીનગરી ભુંગા ખાતે રહેતા નાશીરઅલી તયબ બોલીમ નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી અને લગ્ન કરવાની લાલચ આપી, તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત આરોપી નાશીરઅલી અને તેણીના માતા નુરજાન તયબ બોલીમે પણ તેણીના પુત્ર નાસીર સાથે લગ્ન કરવાનું માંગુ નાખતા ફરિયાદી મહિલાએ આની ના પાડી દીધી હતી. ત્યાર બાદ ઉપરોક્ત માતા-પુત્રએ તેણીને પોતાના ઘરે બોલાવી અને લગ્ન કરવા દબાણ કરી અને જો તેણી લગ્ન નહીં કરે તો બદનામ કરવાની તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, તેણીને ડરાવતા અન્ય આરોપીઓ શાબીર કાદરમીયા