સુરત7 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશનના રિ-ડેવલોપમેન્ટની કામગીરી જોરશોરથી ચાલી રહી છે ત્યારે આગામી 21મી ડિસેમ્બરથી ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 અને 3ને 90 દિવસ માટે બંધ કરી દેવાશે. બીજા શબ્દોમાં કહીએ તો પ્લેટફોર્મ નંબર-2 અને 3 પરથી ઉપડતી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર-4 અને 5 પરથી દોડાવાશે.
પ્લેટફોર્મ-2 અને 3 મુસાફરો માટે બંધ સુરત રેલવે સ્ટેશનની