Updated: Jan 11th, 2024
Image Source: Freepik
વડોદરા, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર
મકરપુરાના બૂટલેગરની પાસા હેઠળ અટકાયત કરીને પોરબંદર જેલમાં મોકલી અપાયો છે.
શહેરના મકરપુરા ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતો બૂટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતો કાળીદાસ પાટણવાડિયા વિદેશી દારૂના કેસમાં ઘણી વાર પકડાયો હતો. જેથી મકરપુરા પોલીસે વિદેશી દારૂ કેસમાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ અટકાયત કરી હતી અને તેને પોરબંદર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.