- Gujarati News
- Election 2024
- Who Is The First Choice As Congress Candidate On 26 Seat Of Gujarat Lok Sabh Election Survey 2024
અમદાવાદ13 મિનિટ પેહલા
-
કૉપી લિંક
દિવ્ય ભાસ્કર લોકસભા ઉમેદવાર સરવેનાં રિઝલ્ટ અંતર્ગત આજે અમે કોંગ્રેસના ઉમેદવારોનો સરવે પબ્લિશ કરી રહ્યા છીએ. ગુજરાતની કઈ લોકસભા સીટ પર કોંગ્રેસની ટિકિટ માટે કયો ઉમેદવાર લોકોની પહેલી અને બીજી પસંદ છે એ તમને આ સરવેમાં જાણવા મળશે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠક પરના અમારા સરવેમાં અમુક શોકિંગ રિઝલ્ટ સામે આવ્યાં છે. અમુક સીટ પર લોકોએ પરંપરાગત ચહેરાઓને નકારી દીધા છે. જ્યારે અમુક સીટ પર લોકોએ નવા ઉમેદવારો પર પસંદગી ઉતારી છે.
નીચે તમને સીટવાઇઝ ગુજરાતની તમામ 26 બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવારો પર લોકોએ આપેલા અભિપ્રાયનાં લેખાંજોખાં જાણવા મળશે.
તમે તમારી પસંદની લોકસભા સીટનું રિઝલ્ટ જોવા માટે એની લિંક પર ક્લિક કરો, જ્યાં તમને જે-તે લોકસભા સીટ પર લોકોના અભિપ્રાયનું વિશ્લેષણ જોવા મળશે, સાથે જ એ લોકસભામાં સમાવિષ્ટ તમામ વિધાનસભાના લોકોનો મત પણ જાણવા મળશે…

અમદાવાદ ઈસ્ટ સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ વેસ્ટ સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

અમરેલી સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

આણંદ સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

કચ્છ સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

ખેડા સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

ગાંધીનગર સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

છોટાઉદેપુર સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

જામનગર સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

જૂનાગઢ સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

દાહોદ સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

નવસારી સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલ સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

પાટણ સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

પોરબંદર સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

બનાસકાંઠા સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

બારડોલી સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

ભરૂચ સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

ભાવનગર સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

મહેસાણા સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

વડોદરા સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

વલસાડ સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

સાબરકાંઠા સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

સુરત સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

સુરેન્દ્રનગર સીટનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો
દિવ્ય ભાસ્કર ઉમેદવાર સરવે-2024નાં સંપૂર્ણ પરિણામ એકસાથે જોવા માટે અહીં ક્લિક કરો…
Get real time update about this post categories directly on your device, subscribe now.