ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

ચેક રિપબ્લિકની યુનિવર્સિટીમાં ફાયરિંગથી 15 વિદ્યાર્થીઓના મોત: 30 ઘાયલ તેમાંથી 13ની હાલત ગંભીર; હુમલાખોર પણ માર્યો ગયો

6 મિનિટ પેહલાકૉપી લિંકચેક રિપબ્લિકની ચાર્લ્સ યુનિવર્સિટીમાં ગુરુવારે રાત્રે ફાયરિંગ થયું હતું. પ્રાગ પોલીસના જણાવ્યા અનુસાર 15 વિદ્યાર્થીઓ માર્યા ગયા...

Read more

હત્યાનો શંકાસ્પદ, 48 વર્ષ જેલમાં વિતાવ્યા, હવે નિર્દોષ છૂટ્યો: અમેરિકાની કોર્ટે કહ્યું- દોષીત વિરુદ્ધ કોઈ પુરાવા નથી, વળતર તરીકે 1.46 કરોડ રૂપિયા મળી શકે છે

36 મિનિટ પેહલાકૉપી લિંકગ્લિન સિમન્સને આપવામાં આવેલી સજા અમેરિકાના ઈતિહાસમાં કોઈ નિર્દોષ વ્યક્તિને આપવામાં આવેલી સૌથી લાંબી સજા છે.વર્ષ-1974, સ્થળ-...

Read more

ટ્રુડોએ કહ્યું- પન્નુ કેસ પછી ભારતના સૂર બદલાયા: કારણ છે અમેરિકાનું કડક વલણ; મોદીએ કહ્યું હતું- અમે જવાબદારીપૂર્વક તપાસ કરીશું

ઓટાવા41 મિનિટ પેહલાકૉપી લિંકતસવીર 10 સપ્ટેમ્બરની છે. કેનેડાના વડાપ્રધાન ટ્રુડો G20 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ...

Read more

ગાઝામાં 20 હજારના મોત, હમાસ સીઝફાયર માટે તૈયાર નથી: ઇઝરાયલે 40 બંધકોની આઝાદીના બદલામાં 7 દિવસના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો

તેલ અવીવ/કાહિરા38 મિનિટ પેહલાકૉપી લિંકઇઝરાયલની સેનાએ બુધવારે આ ફોટો જાહેર કર્યો હતો. જેમાં ગાઝાના રફાહ વિસ્તારમાં તૈનાત સૈનિકો દેખાય છે.​​​​​​વોલ...

Read more

કોરોનાનો JN.1 વેરિયન્ટ વિશ્વના 40 દેશોમાં ફેલાયો: ભારતમાં 21 કેસ, WHOએ કહ્યું- કોઈ જોખમ નથી, પરંતુ ભીડમાં માસ્ક પહેરો

નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19ના નવા પ્રકારને લઈને ચેતવણી જારી કરી છે. જમ્મુની હોસ્પિટલોને જરૂરી દવાઓ સાથે...

Read more

ભાસ્કર વિશેષ: 4 યુવકોએ રીડિંગ રિધમ્સની શરૂઆત કરી, તેનાથી પુસ્તક વાંચવા માટે રીડિંગ પાર્ટી અને તેના પર ચર્ચાનો ટ્રેન્ડ વધ્યો

ન્યૂયોર્ક8 મિનિટ પેહલાકૉપી લિંકયુવાઓમાં વાંચનનો ક્રેઝ વધ્યો, 800 રૂપિયાનો સહયોગ આપે છે| ફોન, લેપટોપ અને ઓટીટી કન્ટેન્ટની લોકપ્રિયતાના આ દોરમાં...

Read more

આક્રોશનુ મોજું: બલુચિસ્તાનથી એક લાખ લોકોની ઇસ્લામાબાદ કૂચ, સરહદ સીલ

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાની સેનાના અત્યાચારથી 7 વિદ્યાર્થીઓનાં મોતથી આક્રોશપાકિસ્તાનની સેનાના અત્યાચારથી બલુચિસ્તાનના લોકો સતત પરેશાન થઇ રહ્યા છે....

Read more

હમાસ પાસે માત્ર બે વિકલ્પ: નેતન્યાહુએ કહ્યું – આતંકીઓ શરણે આવશે અથવા માર્યા જશે; ઇજિપ્તમાં બંધકોને મુક્ત કરવા પર વાતચીત

તેલ અવીવ/કૈરો21 મિનિટ પેહલાકૉપી લિંકઈઝરાયલની સેનાએ બુધવારે આ ફોટો જાહેર કર્યો હતો. જેમાં ગાઝાના રફાહ વિસ્તારમાં તૈનાત સૈનિકો જોવા મળે...

Read more

નવાઝે કહ્યું- પાકિસ્તાનની હાલત માટે ભારત જવાબદાર નથી: દેશે પોતાના પગ પર જ કુહાડી મારી; સેનાએ 2018ની ચૂંટણીમાં છેતરપિંડી કરી

25 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાનની ખરાબ હાલત માટે ભારત, અફઘાનિસ્તાન કે અમેરિકા જવાબદાર...

Read more

શિવ મંદિરમાં પૂજા, PM મોદીને અપશબ્દ: બિલાવલ ભુટ્ટો 19 વર્ષની ઉંમરે પાર્ટીના અધ્યક્ષ બન્યા; શું પાકિસ્તાનના વડાપ્રધાન બની શકશે?

8 મિનિટ પેહલાકૉપી લિંક2007ની વાત છે. પાકિસ્તાનની જનરલ ચૂંટણીને હવે માત્ર 2 મહિના બાકી રહ્યા છે. 27 ડિસેમ્બરે પાકિસ્તાન પીપલ્સ...

Read more
Page 115 of 125 1 114 115 116 125

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?