ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

કોરોનાનો JN.1 વેરિયન્ટ વિશ્વના 40 દેશોમાં ફેલાયો: ભારતમાં 21 કેસ, WHOએ કહ્યું- કોઈ જોખમ નથી, પરંતુ ભીડમાં માસ્ક પહેરો

નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ-19ના નવા પ્રકારને લઈને ચેતવણી જારી કરી છે. જમ્મુની હોસ્પિટલોને જરૂરી દવાઓ સાથે...

Read more

ભાસ્કર વિશેષ: 4 યુવકોએ રીડિંગ રિધમ્સની શરૂઆત કરી, તેનાથી પુસ્તક વાંચવા માટે રીડિંગ પાર્ટી અને તેના પર ચર્ચાનો ટ્રેન્ડ વધ્યો

ન્યૂયોર્ક8 મિનિટ પેહલાકૉપી લિંકયુવાઓમાં વાંચનનો ક્રેઝ વધ્યો, 800 રૂપિયાનો સહયોગ આપે છે| ફોન, લેપટોપ અને ઓટીટી કન્ટેન્ટની લોકપ્રિયતાના આ દોરમાં...

Read more

આક્રોશનુ મોજું: બલુચિસ્તાનથી એક લાખ લોકોની ઇસ્લામાબાદ કૂચ, સરહદ સીલ

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાની સેનાના અત્યાચારથી 7 વિદ્યાર્થીઓનાં મોતથી આક્રોશપાકિસ્તાનની સેનાના અત્યાચારથી બલુચિસ્તાનના લોકો સતત પરેશાન થઇ રહ્યા છે....

Read more

હમાસ પાસે માત્ર બે વિકલ્પ: નેતન્યાહુએ કહ્યું – આતંકીઓ શરણે આવશે અથવા માર્યા જશે; ઇજિપ્તમાં બંધકોને મુક્ત કરવા પર વાતચીત

તેલ અવીવ/કૈરો21 મિનિટ પેહલાકૉપી લિંકઈઝરાયલની સેનાએ બુધવારે આ ફોટો જાહેર કર્યો હતો. જેમાં ગાઝાના રફાહ વિસ્તારમાં તૈનાત સૈનિકો જોવા મળે...

Read more

નવાઝે કહ્યું- પાકિસ્તાનની હાલત માટે ભારત જવાબદાર નથી: દેશે પોતાના પગ પર જ કુહાડી મારી; સેનાએ 2018ની ચૂંટણીમાં છેતરપિંડી કરી

25 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાનની ખરાબ હાલત માટે ભારત, અફઘાનિસ્તાન કે અમેરિકા જવાબદાર...

Read more

શિવ મંદિરમાં પૂજા, PM મોદીને અપશબ્દ: બિલાવલ ભુટ્ટો 19 વર્ષની ઉંમરે પાર્ટીના અધ્યક્ષ બન્યા; શું પાકિસ્તાનના વડાપ્રધાન બની શકશે?

8 મિનિટ પેહલાકૉપી લિંક2007ની વાત છે. પાકિસ્તાનની જનરલ ચૂંટણીને હવે માત્ર 2 મહિના બાકી રહ્યા છે. 27 ડિસેમ્બરે પાકિસ્તાન પીપલ્સ...

Read more

ડોનાલ્ડ ટ્રમ્પ 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણી લડશે નહીં: સુપ્રીમ કોર્ટે તેમને આ પદ માટે અયોગ્ય જાહેર કર્યા, કહ્યું- સંસદ હુમલા માટે તે જવાબદાર

2 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહીં. કોલોરાડોની સુપ્રીમ કોર્ટે તેમને રાષ્ટ્રપતિ...

Read more

મનોવિજ્ઞાન: નિર્ણયો આપણી ઈચ્છા મુજબ આધારિત નથી; તે સામાજિક વાતાવરણ સહિતના પરિબળો પર નિર્ધારિત છે

ન્યૂર્યોક1 કલાક પેહલાકૉપી લિંકઆપણા વિચારો પણ સંજોગો પ્રમાણે ઉદભવે છે, સરવેમાં દાવો કરાયોક્યારેક આપણે એવું લાગે છે કે આપણે જે...

Read more

ભાસ્કર ખાસ: ઈરાનમાં વિરોધ દર્શાવવાની નવી રીત, લોકો જાહેર સ્થળો પર નાચ-ગાન કરી વીડિયો શેર કરી રહ્યા છે

તહેરાન4 કલાક પેહલાકૉપી લિંકનાચ-ગાન કરી સરકાર સામે દેખાવો કરનાર 12 લોકોની ધરપકડઈરાનમાં સરકાર સામે લોકો અનોખી રીતે વિરોધ દર્શાવી રહ્યા...

Read more

ભાસ્કર એક્સક્લુઝિવ: પાકિસ્તાન હવે આતંકીઓથી પરેશાન, સફાયા માટે અમેરિકાને એરબેઝ સોંપશે

ઇસ્લામાબાદ5 કલાક પેહલાકૉપી લિંકઅફઘાનના તાલિબાનોના હુમલાથી પાક પરેશાનઅફઘાનિસ્તાનની સરહદ પર સક્રિય આતંકી સંગઠનોએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી છે. તેઓને...

Read more
Page 116 of 125 1 115 116 117 125

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?