ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

અવકાશમાંથી પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સની પહેલી પ્રેસ કોન્ફરન્સ: કહ્યું- પૃથ્વીના પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરી રહી છું; સ્પેસએક્સનો આભાર માન્યો

વોશિંગ્ટન ડીસી28 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી પાછા ફર્યા બાદ પહેલી વાર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા...

Read more

Editor’s View: ટ્રમ્પની રાજહઠ દુનિયાને ડૂબાડશે: ઈરાન સાથે નવું યુદ્ધ છેડવાના મૂડમાં, અમેરિકા ભારતમાં ન્યૂક્લિયર રિએક્ટર બનાવવા તૈયાર

મિડલ ઈસ્ટના 11 દેશોમાં એકમાત્ર દેશ ઈરાન એવો છે જે નજીકના સમયમાં ન્યૂક્લિયર હથિયાર બનાવી લેશે. અમેરિકાની એવી ઈચ્છા છે...

Read more

મ્યાનમારમાં ભૂકંપઃ નમાજ પઢી રહેલાં 700 લોકોનાં મોત થયાં: 60 મસ્જિદોનો તૂટી, ચોથા દિવસે મૃત્યુઆંક 1700ને પાર

નેપીડો53 મિનિટ પેહલાકૉપી લિંકશુક્રવારે મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં નમાજ પઢતા 700થી વધુ લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત આમાં 60થી વધુ...

Read more

ટ્રમ્પે કહ્યું- હું પુતિનથી ખૂબ જ ગુસ્સે છું: ઝેલેન્સ્કીનું ટીકા કરવું મને ખાસ ગમ્યું નથી; સેકેન્ડરી ટેરિફ લગાવવાની ધમકી આપી

વોશિંગ્ટન ડીસી43 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે NBC ન્યૂઝ સાથેના ટેલિફોન ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ પુતિનથી...

Read more

ટ્રમ્પે ન્યૂક્લિયર ડિલ પર ઈરાનને ધમકી આપી: સમાધાન કરો નહીંતર એવો બોમ્બમારો કરીશું, જે પહેલાં ક્યારેય જોયો નહીં હોય

વોશિંગ્ટન ડીસી11 મિનિટ પેહલાકૉપી લિંકટ્રમ્પે કહ્યું- "તેમની પાસે એક તક છે, જો તેઓ કહ્યું છે તેમ નહીં કરે, તો હું...

Read more

ટ્રમ્પ ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાનું વિચારી રહ્યા છે: કહ્યું- હું મજાક નથી કરતો, બંધારણમાં ફેરફાર કરવાનું વિચારું છું; અશક્યને શક્ય બનાવવાની કોશિશમાં US પ્રેસિડેન્ટ

વોશિંગ્ટન ડીસી1 કલાક પેહલાકૉપી લિંકરાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ તસવીર શુક્રવારની છે. તેઓ ફ્લોરિડા જવા રવાના થયા હતા.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...

Read more

ગાઝામાં ફરી યુદ્ધવિરામ માટે તૈયાર હમાસ: ઇઝરાયલે કહ્યું- હમાસ લિડર્સ પહેલા હથિયાર સરેન્ડર કરે, પછી જ ગાઝા છોડવાની મંજૂરી

ગાઝા35 મિનિટ પેહલાકૉપી લિંકપેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે શનિવારે 50 દિવસના યુદ્ધવિરામના બદલામાં પાંચ ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા સંમતિ આપી હતી....

Read more

અમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના F-1 વિઝા રદ કર્યા: ટ્રમ્પ વહીવટીતંત્રે ઇમેઇલ મોકલી સ્વેચ્છાએ દેશ છોડવાનો આદેશ આપ્યો; ભારત સહિત ઘણા દેશોના સ્ટૂડન્ટ્સ ચિંતિત

30 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાએ સેંકડો વિદેશી વિદ્યાર્થીઓના F-1 વિઝા રદ કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકામાં અભ્યાસ કરતા સેંકડો આંતરરાષ્ટ્રીય...

Read more

સીરિયામાં કાર્યકારી સરકારની રચના, કોઈ PM નહીં: વચગાળાના રાષ્ટ્રપતિ જુલાનીએ એક ખ્રિસ્તી મહિલા સહિત 23 મંત્રીઓની નિમણૂક કરી

દમાસ્કસ7 મિનિટ પેહલાકૉપી લિંકસીરિયામાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના બળવાના ચાર મહિના પછી એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. વચગાળાના...

Read more

રશિયન રાષ્ટ્રપતિ પુતિનના કાફલાની કારમાં બ્લાસ્ટ: ઝેલેન્સ્કીએ કરી હતી ‘મોત’ની ભવિષ્યવાણી; વિસ્ફોટ ગુપ્તચર એજન્સી FSBના મુખ્યાલયની બહાર થયો હતો

37 મિનિટ પેહલાકૉપી લિંકરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાફલામાં એક કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ ગુપ્તચર એજન્સી FSB ના મુખ્યાલયની...

Read more
Page 2 of 354 1 2 3 354

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?