ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

EDITOR’S VIEW: ચીન-પાક.ને ઝટકો: ઈરાનનું ચાબહાર પોર્ટ ભારતનું થતાં જ અમેરિકાના પેટમાં તેલ રેડાયું, વિદેશમંત્રી એસ.જયશંકરે આપી દીધો જડબાતોડ જવાબ

ભારતે ઇરાન સાથે હાથ મિલાવ્યા તો અમેરિકાને કેમ પેટમાં દુખ્યું?ભારત અને ઈરાન વચ્ચે એક કરાર થયો છે. કરાર એવો છે...

Read more

PAK મૂળના બિઝનેસમેને કહ્યું- મોદી ભારતના શ્રેષ્ઠ લીડર: કહ્યું- પાકિસ્તાનને પણ તેમના જેવા નેતાની જરૂર છે, જેઓ સમસ્યાનો હલ કરી શકે

2 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાની-અમેરિકન બિઝનેસમેન સાજિદ તરારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શક્તિશાળી નેતા ગણાવ્યા છે. ઉદ્યોગપતિએ કહ્યું છે કે મોદી માત્ર...

Read more

દુબઈમાં ભારતીયોની 1.5 લાખ કરોડની સંપત્તિ: કંગાળ પાકિસ્તાનનાં નાગરિક 91 હજાર કરોડની સંપત્તિનાં માલિક; ઝરદારી-મુશર્રફનું નામ પણ સામેલ

દુબઈ36 મિનિટ પેહલાકૉપી લિંકદુનિયાભરના અમીર લોકોમાં દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. ભારતના 29 હજાર 700 લોકો દુબઈમાં...

Read more

જયશંકરે કહ્યું- પશ્ચિમી દેશ અમને જ્ઞાન ન આપે: ચૂંટણીના પરિણામો નક્કી કરવા તેઓ પોતે કોર્ટમાં જાય છે; ભારતમાં ખાસ લોકોને જીતાડવા ઈચ્છે છે

4 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર ભારતીય ચૂંટણીના પશ્ચિમી મીડિયાના કવરેજની ટીકા કરી છે. જયશંકરે કહ્યું કે...

Read more

ભારતીય વાનગીઓથી અમેરિકનો મંત્રમુગ્ધ: વ્હાઇટ હાઉસમાં ગૂંજયું ‘સારે જહાં સે અચ્છા’, સમોસા-પાણીપૂરીની જયાફત

વોશિંગ્ટન37 મિનિટ પેહલાકૉપી લિંકહાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનએ રોઝ ગાર્ડન રિસેપ્શનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ભારતના દેશભક્તિ ગીત ‘સારે...

Read more

ફ્રાન્સમાં બંદૂકધારીઓએ બે પોલીસકર્મીઓની હત્યા કરી: પોલીસ વાન પર હુમલો કરીને ખૂંખાર કેદીને ભગાડી ગયા, 3 લોકો ઘાયલ

પેરિસ1 કલાક પેહલાકૉપી લિંકજ્યારે પોલીસ કેદીને રૂએન કોર્ટમાંથી જેલમાં લઈ જઈ રહી હતી ત્યારે તેના સાથીઓએ મોટરવે ટોલ પર પોલીસ...

Read more

ચાબહાર પોર્ટ ડીલ પર અમેરિકાની ભારતને ચેતવણી: કહ્યું- ભારતે પોતાની વિદેશ નીતિઓ જાતે નક્કી કરવી જોઈએ, પરંતુ ઈરાન સાથે વેપાર વધશે તો પ્રતિબંધનું જોખમ

50 મિનિટ પેહલાકૉપી લિંકભારત અને ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ ડીલ થયા બાદ અમેરિકાએ ચેતવણી આપી છે. અમેરિકાએ કહ્યું છે કે...

Read more

બાંગ્લાદેશે કહ્યું- ભારત વિના આપણો વિકાસ શક્ય નથી: કહ્યું- બોયકોટ ઈન્ડિયા અભિયાન નિષ્ફળ, વિપક્ષ દેશની અર્થવ્યવસ્થાને નબળી પાડવા માગે છે

2 કલાક પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના વિદેશ મંત્રી હસન મહમૂદે કહ્યું છે કે, "ભારત વિના તેમના દેશમાં વિકાસ શક્ય નથી. બાંગ્લાદેશ ભારત...

Read more

PoKમાં પેરામિલિટરી રેન્જર્સ પર પથ્થરોથી હુમલો: 718 કરોડના પેકેજ બાદ પણ વિરોધીઓ રાજી ન થયા, 4 દિવસથી મોંઘવારી સામે વિરોધ ચાલુ

1 કલાક પેહલાકૉપી લિંકપાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 4 દિવસથી મોંઘવારી અને વીજળીના ભાવ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. વડા...

Read more

કંગાળ પાકિસ્તાન હવે બધી જ સરકારી કંપનીઓ વેચી દેશે: PM શાહબાઝ શરીફે કહ્યું- સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી; IMF ટીમની મુલાકાત બાદ લેવાયો નિર્ણય

27 મિનિટ પેહલાકૉપી લિંકઆર્થિક સંકટ અને IMFની કડક શરતોનો સામનો કરી રહેલા પાકિસ્તાને તમામ સરકારી કંપનીઓને વેચવાનો નિર્ણય કર્યો છે....

Read more
Page 3 of 125 1 2 3 4 125

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?