ADVERTISEMENT

International

International News

Get real time update about this post category directly on your device, subscribe now.

પાકિસ્તાની સંસદમાં હિન્દુ છોકરીઓના ધર્મ પરિવર્તનનો મુદ્દો ગુંજ્યો: હિન્દુ સાંસદે કહ્યું- સરકાર કોઈ પગલાં લઈ રહી નથી; સંયુક્ત રાષ્ટ્રએ પણ ચિંતા વ્યક્ત કરી

ઇસ્લામાબાદ30 મિનિટ પેહલાકૉપી લિંકઆ પહેલા પણ ઘણી વખત દાનેશ કુમાર પાકિસ્તાનની સંસદમાં હિન્દુ છોકરીઓના બળજબરીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવી ચૂક્યા...

Read more

સીઝફાયર માટે હમાસ પર અમેરિકાનું દબાણ: USના વિદેશ મંત્રીએ કહ્યું- હજુ સમય છે, ડીલ સ્વીકારી લો; ગાઝામાં અત્યાર સુધીમાં 10 હજારથી વધુ બાળકોના મોત

ટેલ અવીવ2 કલાક પેહલાકૉપી લિંકઇઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન 7 વખત મિડલ ઈસ્ટની મુલાકાત લઇ...

Read more

ચીનમાં વરસાદના કારણે હાઈવે ધરાશાયી, 34ના મોત: રોડ-રસ્તા તૂટી ગયા, 30થી વધુ ઘાયલ; 500 સુરક્ષાકર્મીઓ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન

બેઇજિંગ16 મિનિટ પેહલાકૉપી લિંકહાઇવેનો એક ભાગ ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાયેલા વાહનો.સાઉથ ચીનના ગુઆંગ્ડોંગ પ્રાંતમાં બુધવારે (1 મે) ના રોજ...

Read more

ભલામણ: 13 વર્ષ સુધી બાળકોને સ્માર્ટ ફોન ન આપવા અને 18 વર્ષની વય સુધી સોશિયલ મીડિયાથી દૂર રાખવાની સલાહ

પેરિસ1 મિનિટ પેહલાકૉપી લિંકબાળકોને 13 વર્ષની વય સુધી સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઇએ નહીં. આ ઉપરાંત તેમના ઇન્સ્ટાગ્રામ,...

Read more

અમેરિકાની વીલ કોર્નેલ મેડિસિન યુનિવર્સિટીમાં થયું સંશોધન: દિવસનો પહેલો ખોરાક સલાડ અને શાકભાજી રહે તો બ્લડ શુગર લેવલ નિયંત્રિત, ડાયાબિટીસ ટાઇપ-2ની આશંકા ઓછી

વોશિંગ્ટન1 કલાક પેહલાકૉપી લિંકકહેવત છે- સવારનો નાસ્તો રાજાની જેમ, બપોરનું ભોજન મધ્યમવર્ગીય લોકોની જેમ અને રાતનું ભોજન ગરીબોના ખોરાક જેવું...

Read more

પહેલીવાર: ચીન પાકિસ્તાનથી નારાજ, શાહબાઝ શરીફની અપીલ છતાં આમંત્રણ નહિ

ઇસ્લામાબાદ5 કલાક પેહલાકૉપી લિંકનવા પાક પીએમની ચીન યાત્રાની પરંપરા ખતમચીન આ દિવસોમાં પાકિસ્તાનથી નારાજ છે એ જ કરાણ છે કે...

Read more

દાવો- ઓસ્ટ્રેલિયાએ ભારતીય જાસૂસોને દેશમાંથી હાંકી કાઢ્યા: સંરક્ષણ વિભાગની માહિતી ચોરવાના પ્રયાસમાં હતા, કાવતરા પાછળ RAW અધિકારીઓનો હાથ

57 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલો પર ભારતે કોઈ પ્રતિક્રિયા આપી નથી.ઓસ્ટ્રેલિયાએ 2 ભારતીય જાસૂસોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. ઓસ્ટ્રેલિયન...

Read more

પાકિસ્તાનમાં મારી નાખે એવી મોંઘવારી: 800 રૂપિયામાં એક કિલો લોટ, 25 રૂપિયામાં રોટલી…ફરી ભારતના પાડોશી દેશની સ્થિતિ કથળી; જાણો કેમ?

54 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાનની આર્થિક સ્થિતિ ફરી એકવાર કથળવા લાગી છે. ખાદ્યપદાર્થોના ભાવ ત્યાં આસમાને છે. સ્થિતિ એટલી ખરાબ છે...

Read more

કેનેડાના વિપક્ષી નેતાએ કહ્યું- PM ટ્રુડો ધૂની માણસ છે: ડ્રગ ઓવરડોઝ કેસ પર કહ્યું- નાગરિકોના જીવનને બરબાદ કરી રહ્યા છે; સ્પીકરે સંસદમાંથી હાંકી કાઢ્યા

ઓટાવા31 મિનિટ પેહલાકૉપી લિંકકેનેડાના વિપક્ષી નેતા પિયરે પોલિવરે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને ધુની ગણાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે કેનેડાની...

Read more
Page 2 of 115 1 2 3 115

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?