5 કલાક પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુરુવારે મોડી રાત્રે (ભારતીય સમય મુજબ શુક્રવારે સવારે 3 વાગ્યે) વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા. બંને દેશો વચ્ચે મિત્રતા, રશિયા-યુક્રેન યુદ્ધ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. વીડિયોમાં જુઓ મોદી-ટ્રમ્પની મુલાકાતની મોમેન્ટ્સ..