1 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકાની બે દિવસીય મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા..તેમને સ્ટ્રોન્ગ નેગોશિયેટર ગણાવ્યા, તેમને ગ્રેટ લીડર પણ કીધા..પરંતુ જ્યાં વાત ભારત સાથેના સંબંધો અને વ્યાપારની આવી, ત્યાં ટ્રમ્પે એક બિઝનેસમેન તરીકે ભારતની વ્યાપાર નીતિ પર ના માત્ર ટિપ્પણી કરી પરંતુ કડક નિર્ણયો પણ લીધા..ઉપરના ફોટો પર ક્લિક કરી જુઓ મુલાકાતના ટફ મોમેન્ટ્સ