45 મિનિટ પેહલા
- કૉપી લિંક
નાના ગામમાં જ્યારે મહિલાઓ સરપંચ બનવા માંડી ત્યારે પડદા પાછળ રહીને રાજ કરતા પતિઓની ચર્ચા થતી. વાત હવે સાંસદ અને સીએમ પદની ખુરસી સુધી પહોચી છે. રાબડી દેવીથી કલ્પના સોરેન અને હવે સુનીતા કેજરીવાલ. પતિના હાથમાં સુકાન ન હોય ત્યારે પત્ની ચહેરો બનીને ખુરસી પર બેસે. ભારતની રાજનીતિમાં પણ આ મહિલાઓ રાજ કરવા તત્પર રહી છે.
નમસ્કાર
કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ દિલ્હીના મુખ્યમંત્રી પદની